Gujarati Quote in Poem by Kiran Metiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...નારાજ છુ..
ભુલ્યો થોડો છું હું તેને
બસ થોડો નારાજ છું.
એને નથી મળતો સમય
બસ એ સમય થી નારાજ છે
આમ તો સમય છે તેને
બીજા બધા માટે
એ બધામાં હું નથી
બસ એટલે જ નારાજ છે
ભૂલીશ નહીં હું તને આ જન્મમાં
પણ તેજ વાત ભૂલી ગઈ
કિરણ બસ એટલે જ નારાજ છું

Gujarati Poem by Kiran Metiya : 111266396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now