Gujarati Quote in Shayri by Artisoni

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? આરતીસોની ?

             ❣️આત્મીયતા❣️

ક્ષણ ક્ષણ... પળ પળ...

હે પ્રભુ. ..
હર પળ સૂનમૂન મન,
મૌનમાં બસ તને જ ભજ્યાં કરે.
*તું આવે તો આત્મીયતા જેવું લાગે..*
પારસમણી સમો તારો ચરણ સ્પર્શ.. જીવન જાણે રણ હતું ને
ઝરણ થયું.. 

*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*
*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*

શ્રદ્ધા છે મને.. તું આવશે જરૂર.. વ્હેલો મોડોયે તું દર્શન કરાવા તો જરૂર આવશે જ...! દીધો છે.. તે સમય..! પળભર
પણ ચોક્કસ તારી દ્રષ્ટિ સાંપડશે. .
શ્રદ્ધા છે મને..

*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*
*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*

આ શ્વાસમાં.. ધમની મારી
એક ક્ષણની તારી મુલાકાત કાજેજ
ધબકી રહી છે..
તારી ચાહતમાં ગાંડી ઘેલી સતત
મુખડું નિરખ્યાજ કરું...
નૈણ..
રાહ પર બિછાવી એક નજરે
તાકી રહ્યા છે..
ક્ષણ ક્ષણ..! પળ પળ...!

*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*



*તું આવે તો જરા આત્મીયતા જેવું લાગે..*

     -આરતીસોની©રુહાના!

Gujarati Shayri by Artisoni : 111266299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now