*પત્ની* : મને પણ દર મહિને ઘરકામ માટે પગાર જોઈએ.
*પતિ* : માંગણી કબૂલ છે પણ એક શરતે..
*પત્ની* : શું ...?
*પતિ:* પગાર તું માંગે છે એના કરતા પણ વધારે આપીશ . રજા નો પગાર પણ નહિ કાપુ . પણ કામ સંતોષકારક નહિ હશે તો બાઈ બદલી નાખવામાં આવશે બોલો કબૂલ....
*પત્ની* : અરે હું તો માત્ર ગમ્મત કરતી હતી.?
???????
H@B