તારી યાદમાં...!
સોપારી શું કે સિગારેટ શું ? વ્યસન તો મીઠા પાનનુ પણ ન હતુ .
પણ તેની યાદમાં બે કસ લગાવી દિધા .
વિસ્કિ શું કે વોડકા શું ? અને વાઇનને તો અડયા પણ નહોતા.
પણ તેની યાદમાં બે પેગ લગાવી દિધા.
દુઃખ શું કે દરદ શું ? અને આંસુતો ક્યારેય નહોતા સારયા.
પણ તેની યાદમાં બે આંસુ સરી પડયા .
દોસ્તી શું કે દુશ્મની શું ? હાર્યા તો કયારે પણ નહોતા .
પણ લાગણીની એ ભાવના હારી ગયા .
Mr.Alone...