Gujarati Quote in Poem by Mr. Alone...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદોની સોગાદ…


લખવાને પ્રેમ નું પ્રકરણ, મેં ભર્યું એક ડગલું કાચું
હટવું ન હતું પાછું  પ્રેમ માં ભરી ડગલું સાચું

નટખટ નેણ ની નજાકત, ને  રેશમી ઝુલ્ફોં ની એ રંગત
દેખી રાણકયા તાર હૃદયના ને, જાગ્યા ભાવ અંગત

સાથ, સંગાથ, સ્નેહ તણી વાટ માં ચાલવું  તું ભાવથી,
હું , તું ને આપણી વાત માં જીવવું તું  હેત થી.

મૂકી વિરહ ની વાટમાં, ભુલાવી ભાવ અમૂલ્ય લાગણી તણાં,
આપી સોગાદ યાદોની, વહી ગયી એ ગઝલ  ગાઈ ગીત  પ્રેમ નું ........


Mr.Alone...

Gujarati Poem by Mr. Alone... : 111265027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now