Gujarati Quote in Poem by Dave Hiren Osho

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

""પ્રથમ "દવે" થંભી જતો""

રણચંડી ને રમતાં જોઈ થંભી જતો,,
નાની નાની બાળાઓ માં રણચંડી ને જોઈ થંભી જતો.

કયાં ખબર હતી ખોટી નવરાત નો પણ દશકો આવશે,,
સાચી રાત્રી નું મરણ જોઈ થંભી જતો.

આમતો હજી શરૂઆત છે અધર્મની,,
ધર્મ ની વેદના જોઈ "દવે" થંભી જતો...
"હિરેન દવે"

Gujarati Poem by Dave Hiren Osho : 111264898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now