Gujarati Quote in Poem by Hardik Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે દિકરી તું સાસરે ગયા પછી,ફરિયું થયું સાવ એકલું,
તારી ભાભી આવ્યા પછી તારો ભાઈ પણ ભુલી ગયો,
થયા અમારા એવા હાલ કે ફરિયા વચ્ચે સુઇ જાય,
નથી મળતું સરખું જીવન જીવવા,
મારા આંસુએ આવે તારી યાદ,
હૈયું કહે છે કે એક દિકરા કર્તા બે દિકરી સારી,
સંસાર મારો ઉજળો કરશે દિકરો મારો પણ,
હવે સમજાયુ દિકરી લાગી સારી,
-રડતી મા ની વેદના

Gujarati Poem by Hardik Patel : 111264648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now