Gujarati Quote in Gandhigiri by Himanshu Patel

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગાંધીગીરી


મનુષ્યરૂપે અવતરેલો એક દેવદૂત હતો એ,
સમગ્ર ભારતવર્ષ નો "બાપુ" ગાંધી હતો એ...
અહિંસા ના શસ્ત્ર થી જીતનારો "મહારથી" હતો એ,
દુશ્મનો ના પણ દિલ જીતનારો ગાંધી હતો એ..
સર્વધર્મસમભાવ નો હિમાયતી રણબંકો હતો એ,
મૃત્યુ સમયે પણ "હે રામ" બોલનાર ગાંધી હતો એ,
મુઠ્ઠીભર હાડકાં નો માળો હતો એ,
વિના ત્રાડ પાડ્યે અંગ્રેજો ને ધ્રુજાવનાર ગાંધી હતો એ...
~અદ્વૈત

Gujarati Gandhigiri by Himanshu Patel : 111264626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now