#GANDHIGIRI
2019 માં બાપુ દાંડી યાત્રા માટે જવાનું નક્કી કરતે તો...
એલા કેયુર , તું મારી સાથે દાંડી યાત્રા પર આવ.
ના,બાપુ મારે મારી રાધા સાથે મુવી જોવા જવાનું છે.
તો પાર્થ તું આવ.
બાપુ ,મને PUBG રમવામાં પણ સમય ઘટે છે.
વિરલા તું તો આવ.
મારુ શરીર તો જુઓ , હું આટલું કેમ કરીને ચાલી શકું ?
તમારા પાસે દેશ માટે કઈ કરવા માટે સમય જ નથી ?? કેવા લોકો છો યાર.અંહિ મારો દેશ ખતરા માં છે અને તમને સમય નથી.
ના.
1930 માં તમે સાથે હોત તો મારા દેશ નું શું થતે ?? ક્યારેય આઝાદ જ ના થતે.