એક ભૂલ…!
ભૂલ ભીતર ની શોધ માનવ,
બહાર ની તો દુનિયા સોધી જ લેશે..
મજબૂત બનવું હોય તો મન થી બન,
તન થી તો આપમેળે જ બની જવાશે...
સાંભળવું જ હોય તો આતમ નું સંભાળ,
દુનિયાનું તો આપમેળે સંભળાતું જ રહેશે ...
અમીર બનવું હોય તો દિલ થી બનજે,
અમીરી તો આપમેળે જ આવી જશે....
પ્રેમ કરવો હોય તો માં - બાપ થી કરજે,
પરણિતા થી તો આપમેળે જ થઈ જાય ...
Mr.Alone...