#રંગભીનીરાધા
દેતે રે મિલન મધુરું માણુ હું ઘનશ્યામ....
હૈયે અને હોઠે તારું સ્મરણ...
શ્વાસે શ્વાસે તારી માળા...
બસ મારું વૃંદાવન પણ અહીં જ અને ગોકુળ પણ અહીં ...
#કાન્હા
રાધા જો તું શ્વાસ છે તો હું હૃદય છું...
મારી મોરલી ના સ્વર કરતા પણ મધુર તારું મિલન છે...
જ્યાં તું છે ત્યાં હું જ છું...
રાધા નામ માં જ કૃષ્ણ જીવંત છે...