Gujarati Quote in Poem by Mr. Alone...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભુલાયા છે…!

ભૂલાયા છે કોલેજની કેન્ટીનમાં,
મનની મહેફિલ માં હજુ પણ છે .

ભૂલાયા છે માનવીની ભીડ માં,
અંગત યાદો માં હજુ પણ છે .

ભૂલાયા છે મોબાઈલની મસ્તી માં,
પાસવર્ડ માં હજુ પણ છે .

ભૂલાયા છે વાદળની વાટો માં,
વરસાદની યાદો માં હજુ પણ છે.

ભૂલાયા છે હોઠો થી સાહેબ,
હૈયાં માં તો હજુ પણ છે .

                                        Mr. Alone...

Gujarati Poem by Mr. Alone... : 111263671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now