જે વ્યક્તિ પોતાનાં મિત્રના દુઃખમાં , મોટી મુસીબતમાં , નિસ્ફળતાનાં સમયમાં ઉત્સાહિત રાખી શકે અને તેની શક્તિઓને સમજીને વિકસાવે તે સાચો મિત્ર. પોતાનાં મિત્રને હતાશા માંથી , લઘુતાગ્રંથિ માંથી દૂર કરે. પોતાનાં મિત્રએ શરૂ કરેલી સફળતાની યાત્રામાં હિંમત પૂરી પાડે તે સાચો મિત્ર. પોતાનો મિત્ર નિસ્ફળતાઓ થી ઘેરાઈ ગયો હોય અને તેને તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે તે સાચો મિત્ર. મિત્રનાં હરેક દુર્ગુણોને યોગ્ય સમયે સમજીને તેમાંથી તેને મુક્ત કરવાનો પ્રયત્ન કરે તે સાચો મિત્ર.
Vishvas Chaudhary