પ્રેમની બીમારી ...!
રાધા ના કાન ને મીરાંના રામની
બીમારી લાગી ગઈ ....!
યાદો ની મહેફિલમાં શાયર ને શાયરીની
બીમારી લાગી ગઇ ....!
પૂનમની એ રાતમાં ચકોરને ચાંદનીની
બિમારી લાગી ગઈ .....!
સ્વાર્થ ની આ દુનિયામાં ભાવનાના ભાવ ની
બીમારી લાગી ગઈ .....!
હા સાહેબ હા , કાચી માટીની આ કાયા ને
પ્રેમની બીમારી લાગી ગઈ ...!
Mr.Alone...