પરવાનગી મળે ના મળે ....!
બંધ આંખે નીરખાશે હવે તમારો જ ચહેરો,
કે ભલે પછી સ્વપ્ન જોવાની પરવાનગી મળે ન મળે.
થશે વાતો હવે તમારા જ રંગ, રૂપ ને નેન તણી,
કે ભલે પછી શબ્દ ની પરવાનગી મળે ન મળે
થશે બગાવત હવે સ્વયમ તણા સ્વપ્નો થી,
કે ભલે પછી વફા ની પરવાનગી મળે ન મળે.
પ્રેમ તો હવે તમારા થી જ રહેશે,
ભલે પ્રેમ કરવાની પરવાનગી મળે ન મળે.
Mr. Alone...