આજનો નેતા
ચૂંટણીના સમય નેતાઓ ગામમાં ઘુંટાય છે
અમને જ મત આપજો શેરીએ શેરીએ બોલાય છે
ચૂંટણીનો ચ પણ તેમને ખબર નથી
તોય હરક્ષણે લાખો ફોર્મ ભરાય છે
ચાલ આપણે આપણી જરૂરિયાત કહિએ
ભષ્માસુરની જેમ જૂઠા વાયદોઓ ફેકાંએ છે
આટલા નેતાઓ વચ્ચે હું ઈમાનદાર છું
આ સૂત્રનો ઉચ્ચાર મહોલ્લે મહોલ્લે થાય છે
પણ ખરેખર સત્યતા એ છે કે અહીંયા
મુશ્કેલીના સમય ગધેડાને બાપ કહેવાય છે
"ચેતન રાઠોડ" (સમય)
શિવનગર સોસાયટી થરાદ
6351208536