આમ તો મે ક્યારેય કોઇની રાહ નથી જોઇ
છતા તારી રાહ જોઉં છુ
મને ગુસ્સો આવે છે તારા પર
છતા શાંત રહુ છુ
તને ના ગમે એ વાત ના ઉલ્લેખ માત્ર
થી પણ દુર રહુ છુ
જ્યારે કંઈ જ કરવાનુ કે બોલવાનુ મન નથી કરતુ
ત્યારે પણ ફક્ત તારી સાથે વાત કરવા ઇચ્છું છુ
તું સાંભળે કે ન સાંભળે બધું જ તને જણાવા માંગુ છુ
તુ ના સમજે મારી લાગણીઓને
છતા પણ તારા પર લાગણી વરસાવા માંગું છુ..