Gujarati Quote in Blog by Suresh Vala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી.........
સહનશીલતાની મૂર્તિ.
શક્તિ.
અનદાઈની.
સંવેદનાઓથી ભરપૂર ને કોમળ રદયવાળું વ્યક્તિત્વ.
કામિની.
મેનેજમેન્ટની ગુરુ.
માં રૂપે બિનશરતી પ્રેમ કરનારી,
મિત્રરૂપે નિખાલસ પ્રેમ કરનારી,
ને પત્નીરૂપે આજીવન સાથ આપનારી વ્યક્તિ.

Gujarati Blog by Suresh Vala : 111262216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now