#Propose
Decision makingમા હંમેશા હુ confused રહુ છુ. પણ તારા માટે બીલકુલ sure છુ કે જીન્દગીમા તુ જ જોઈએ છે.
આમ તો સ્કુલ,કોલેજ કે પછી કોઈ ફેમીલી ફંગશન બધી જ જગ્યાએ Bunk માર્યા છે.
પણ તારા ક્લાસમા 100% Attendanceનો રેકોર્ડ બનાવવો છે.
ચા ની ખારી, સમોસની ચટની, થેપલાનો છુન્દો એમજ હુ તારુ મેકઅપ બનવા માગુ છુ.
ઉતરાયણનુ ઊન્ધીયુ, નવરાત્રીના રાશ-ગરબા, હોળીની ભાન્ગ આવા તહેવાર અને બસ ૧૫-૨૦ લીપ વરસ ગુજારવા છે તારી સાથે.
જો મંજુર હોય તો હા કેજે.
-રેરા