Gujarati Quote in Quotes by Patel Nilkumar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરે! કોઈ સાંભળે છે મને?
ઝઘડતા ઝઘડતા જીંદગી જીવવા કરતાં,
મોત ની હારે મોજ થી જીવવું ગણું છે.
અરે! કોઈ સાંભળે છે મને?
વખણાતા આ પ્રેમના દલદલ માં ડૂબવા કરતાં,
મારે તો અવગણના નો અવાવરું કૂવો જ ગણો છે.
અરે! કોઈ સાંભળે છે મને?
હાથમાં હથિયાર ટેકવી ને મરવાં કરતાં,
મારે તો કલમ ના ઓળામાં જીવવું જ ગણું છે.
અરે! કોઈ સાંભળે છે મને?
લોકોની વાતો ના વમળમાં વીંટળાઈ ને જીવવા કરતાં,
પોતે 'નીલ' બનીને નિરાંતે નિરખવું ગણું છે.

#- શુન્યની કલમ -#

Gujarati Quotes by Patel Nilkumar : 111261213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now