*તક*
તકવાદી જીંદગી
તકવાદી વિચારશરણી
તકવાદી સફર
છતા જીવન ની નાવ
ક્યા છેવિચારશરણી નો અભાવ...!
માનવ તારો સ્વભાવ
સ્વાર્થી પણ દેખાવ
નિસ્વાર્થી વિસંવાદીત
ક્યા છે બુરાઈ ના અભાવ...!
ચાહત ને ચાહથી પામવું
ફોરમને તનમનથી ચાહવી
પણ બદબૂમા જ ઘોળવી
એ તો આદતને પરમાવવી
ક્યા છે મહેકનો અભાવ...!
*તક* જ બને તકવાદી
*તક* જ બને વિચારવાદી
*તક* જ બને ફરમાનવાદી
*તક* જ બને આશાવાદી
*તક* જ બને પથક પંથ...!
જયશ્રી.પટેલ
૨૫/૯/૧૯