સવાર સવારમાં પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને એફ.આઇ.આર. લખાવી કે
સાહેબ મારું હેલમહેટ ⛑તથા થેલો ? જે મારા ? બાઇક ઉપર ભરાવેલા હતા એ કોઇ ચોરી ગયું.
? થેલામાં બાઇકની આર.સી. બુક, લાઇસન્સ, બાઇકનું પી.યુ.સી., બાઇકના વીમાના કાગળો પણ હતા.
પોલીસે એફ.આઇ.આર. લખી દીધી હવે મોજથી એફઆઈઆર ની કોપી લૈઈને ફરવાનું જ્યાં રોકે ત્યાં બતાવી દેવાની........
કાયદાની સામે કાયદા માંથી જ ફાયદો થાય ખોટી બુમાબુમ શું કામ કરવી...........
? ??????