Gujarati Quote in Whatsapp-Status by Suresh Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલ ઝરંતો હાથ લઈને,
ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને,
મારે તમને મળવું છે !

સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને,
ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને
મારે તમને મળવું છે.

Gujarati Whatsapp-Status by Suresh Patel : 111260594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now