Gujarati Quote in Quotes by Miss. Thakkar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે દિવસે
પતિ એમ કહે કે....

' તું કહીશ તો મમ્મી માની જશે.
હું કહીશ તો
જલ્દી નહી માને, એટલે તું જ કહી દે. '

એ દિવસે
તમે વહુ માંથી એ ઘરની' દીકરી' બની ગયા
એમ સમજી લેવું....!!!

- અજ્ઞાત

Gujarati Quotes by Miss. Thakkar : 111260511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now