Gujarati Quote in Poem by Patel Mansi મેહ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા "

ભલે નોહ્તી હૂં ઘર મા,
પડી ગઈ હું  ને શબ્દ નિકળ્યો......

સવારે ઉઠતા જ તુ યાદ આવે, 
અલાર્મ કરતા તુ  વધારે ફાવે.....

મોટી થઈ ને સમજ આવી, કેમ ટોકતી તુ,
સાથ દિકરી નો આપતી તુ.....

તારા શબ્દ મા જ તુ પુર્ણ છે,
જગત ના આધારરૂપ જનની તુ છે......

તારુ નામ યાદ આવે પહેલા,
તુ તો એ ધામ ગણાય જ્યાં ભગવાન રહેલા.......





----------patel mansi " mehh"

Gujarati Poem by Patel Mansi મેહ : 111260047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now