કેટલુંય છૂટી ગયું મારુ મારાથી
એટલે પાછળ જોવાઈ ગયું,
કોઈ નથી આવતું સાથે મારુ
એટલે મારાથી રોવાઈ ગયું.....???
એક દીકરી એક કોઈ ની બેન એક કોઈ ની ભાણકી
કોઈની પ્રીતમ કોય ની પત્ની કોઈની માં કોઈ ની મામી કોઈ ની ફુઈ છેલ્લે કોય ની દાદી બની ને જાય છે
આ દીકરી ધન્ય છે નારી ની આ શક્તિ ને જેને
સહનશક્તિ નું પ્રતિક છે આ દીકરી નો અવતાર..