પ્રેમ
તું મને ભૂલી તો નહિ જાય ને?
હું સાસ્વત પ્રેમ માં માનું છું.
આપણો પ્રેમ મોબાઈલ ના
મેમરી કાર્ડ જેવો નથી,
કે મેમરી ઓછી પડે!
આપણો પ્રેમ
વોટ્સ અપ, ફેસ બુક ના
લાઈક,કૉમેન્ટ કે ફોરવર્ડ નો
મોહતાજ નથી!
આપણો પ્રેમ તો
આપણો જ છે તેને
દેશ દુનિયા કે સમાજ
ને શું?
આપણો પ્રેમ
ચિરંજીવી છે.
કેમ ખરું ને?