Gujarati Quote in Good Morning by Patel Mansi મેહ

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને આવ્યો એક વિચાર ,
દિકરી ના જીવન નો શું સાર??

મા થકી મલ્યો હમેશાં પ્રેમ દુલાર ,
પપ્પા ના હદય નો એ તાર.

જન્મથી લક્ષ્મી નો અવતાર,
ઘર ને ખુશીની  લહેરો થી ભરનાર.

પણ શું આ છે દુનિયા ને સ્વીકાર???
સદીઓ એ બની શિકાર!!!

સ્ત્રીએ જીવન મા સહ્યો ઘણો માર,
બસ જોઇએ ફકત પત્નીરૂપી પ્યાર??

ભણ્યા છતાય થય એ બેકાર!!
યુગોથી  સ્ત્રી કરી એક સ્ત્રી ને લાચાર!!!

દુખ મુશ્કેલી આવી અપરંપાર,
પણ સ્ત્રીરૂપી દિવડો ચાલ્યો સાગર પાર!!!

એણે ક્યારેય ના માની હાર,
થયા ઘણાં એની આઝાદી ને ચારીત્ર્ય પર વાર .

પરંતુ દુનિયા ને કરી સ્ત્રી એ લલકાર,
સ્ત્રી પણ  બની અનેક ક્ષેત્ર મા સુપરસ્ટાર!!!

ન્યાય કરવા બેઠો છે  તારણહાર,
અંતે સમજાયો મને સ્ત્રી જીવન નો સાર!!!!!!!

Gujarati Good Morning by Patel Mansi મેહ : 111259883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now