તું સાગર છે હું સરિતા છું
તું કવિ છે હું કવિતા છું
તું ગીત છે હું ગઝલ છું
તું સૂર છે હું સરગમ છું
તું દિલ છે હું ધડકન છું
તું ભમરો છે હું કળી છું
તું ફૂલ છે હું મહેક છું
તું દીપક છે હું જ્યોતિ છું
તું માળા છે હું મોતી છું
તું ગગન છે હું ધરા છું
તું ચાંદ છે હું ચાંદની છું
તું મારી દુનિયા છે, હું તારી દુનિયા છું....
રાજેશ પટેલ ✒️?