મા એ મા કહેવાય..
જયાં સુધી છોકરાએ ના ખાધુ હોય ત્યા સુધી મા પણ નહીં ખાય આને કહેવાય મા ને જયાં સુધી છોકરીએ ખાધુ કે નહીં તેવું પુછે તેને કહેવાય બાપ
કુદરતનો પણ આ અજીબ ચક્રવ્યૂહ છે
મા ને વ્હાલો છોકરો ને બાપને વ્હાલી છોકરી...ભલે માતા પિતા એક બીજાને પસંદ કરતા ના હોય પણ માતા પિતા પોતાના સંતાનોને આ પ્રમાણે અચુક પ્રેમ કરેછે..
જીવનમાં દરેક ચીજ મળશે પણ એક વાર માતા પિતા ચાલ્યા ગયા તે બીજીવાર કયારેય કોઇને નહીં મળે..