Gujarati Quote in Poem by Bharat Ahir

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?️અંધારુ?️

ઉજાસ થી વિપરિત છે અંધારુ
જીવન નો પડકાર છે અંધારુ
પ્રકાશ થી વિપરિત છે અંધારુ
પીડા ની પારાવાર છે અંધારુ
મન નો વિકાર છે અંધારુ
સમજ નો અભાવ છે અંધારુ
કઠિનાઈઓનો એહસાસ છે અંધારુ
નિષ્ફળતા નો આધાર છે અંધારુ
પડછાયા નો પ્રભાવ છે અંધારુ
એકાંત નો એકલાપન છે અંધારુ
જીવન માં અંધારુ આવે પણ
પ્રકાશ ના પ્રભાવ માં દૂર થાય અંધારુ

Gujarati Poem by Bharat Ahir : 111257398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now