Gujarati Quote in Poem by Doli thakkar વિપ્ર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું ના કહે મને કે હું શુ છુ તારા માટે,                  પણ એટલી ખબર છે મને કે                       કંઈક  special છુ તારા માટે,              

રોજ સાંજ પડે ને લહેરાતો પવન                         મને તારી યાદ અપાવે છે ,                  

તુ બોલતી હોય ત્યારે અહીં રોકાઈ જાય સમય મારો એવુ મને થયા કરે છે,                 

તારી પાસે હોઉ છું ત્યારે જાણે આખી દુનિયા જીતી લીધી હોય એવો અનુભવ થયા કરે છે ,                                            

આભાર જેટલો માનુ  ઈશ્નવર નો                  પડે એટલો ઓછો આના માટે,                   

કયાંક તુ ખોટી પડ ,કયાંક હુ ભૂલો પડુ            મારા ભૂલોને સુધારવા વાળી તું જ છે ને મારા માટે,                                               

36 પકવાન પણ ફીકા લાગે હવે                 સૂકો પકવાન પણ ભાવશે તારી સાથે,        

        

  ના મળું  જયારે  હુ તને ત્યારે "તુજસે નારાજ નહીં જિંદગી " એવુ લાગે છે,            

મળું જયારે હુ તને "love you zindagi"  જેવુ લાગ્યા કરે છે,                                   

તારા વગર ની કલ્પના પણ   ધ્રુજાવી ઊઠે છે મને   બસ તારો સાથ જોઈએ છે મારી આ             life નિભાવવા માટે,                               તુ ના કહે મને હું શુ છુ તારા માટે.doli Thakkar ( વિપ્ર)

Gujarati Poem by Doli thakkar વિપ્ર : 111257008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now