ટૂંકી વાર્તા....
દેહ...
જેેને શરીર કહી એ છે .એ શરીર ને સ્ત્રી એક જન્મ માં થી અનેક જન્મ પામે છે.બાળ સ્વરૂપે બાળા માતા-પિતા ની લાડકી કે અણમાનીતી..દીકરી,મોટી થતી જાય યુવાની આવે ને મનોમન અનેક ના સંપર્ક માંં આવે કોઈની ચાહત બને તો કોઈ ની વેરણ...રૂપવંતી હોય તો અનેક ને પોતાના રૂપ ની ઘેલછા લગાડે...સમજુ હોય તો ઠરી ને સંસાર માંડે.અણસમજુ હોય તો..ભવ બગાડે.પેટ ખાતર દેહ વ્યાપાર કરે..પરણી ને પુરૂષ ની વફાદાર રહે...મા બને ને યાતના ભોગવી બાળકો ઉછેરે...સુખી હોય તો પણ મા ને દુ:ખી હોય તો પણ મા....દેવી બની જાય...એ સ્ત્રી ને કોઈ એ પૂછ્યું છેકે તારે શુ બનવું છે...તે તો એક સ્ત્રી એક મન ધરાવતો આત્મા સાથે નો "દેહ" છે....!!!!
જયશ્રી.પટેલ
૨૮/૫/૧૭