બંગળી નો થનથનાટ અવાજ હમેશાં ગુંજતો રાખજે
નહી તો ખાલી કલાઇયો ને જોઈ હર કોઇ પુછશે એનો સબબ
ખુલા વાળ હમેશા બાંધી રાખજે। નહીંતર તારા વીંખાએલા વાળ પર લોકો આંગડીયો ચિંધશે
અને હા,,,,।
તારી આંખો મા મૌસમ હમેશાં ગરજતા વાદળો જેવું રાખજે'''''''વરસવા ના દેતી -લોકો ખોટા વેણ ના બીજ પોખવી દેશે
લોકો તને વાતો મા ફસાવશે , તુ વધારે વાત નહીં કરતી નહીં તો વાત વાત મા મારુ નામ નિકળશે
અને જો મારુ નામ નિકળશે તો,,,,,,કહાની લાંબી નિકળશે??????