જયારે ખુદાએ કર્યું હશે ઘડતર તારું...
કેટલું વિચાર્યું હશે નસીબ તારું...
હજારો ખુશીઓની સોગાદોથી છલખતુ આંચળ તારું...
હંમેશા આમ જ ખીલતું રહે રૂપ તારું...
આજ દિન અવતરી ધરા પર...
આપ્યું તે ધરાને પણ મોહ તારું...
બસ આમજ હસતું રહે હંમેશા જીવન તારું...
જન્મદિવસની લાખ વધામણી સાથે આ શમણું મારુ...
Happy brthday dost