Gujarati Quote in Good Morning by Mewada Hasmukh

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ફરીથી એજ લીમડાના વૃક્ષ નીચે બેસીને રેડ કલર ની એક્ટિવા ની રાહ જોતા જોતા કોલેજ ના કેમ્પસ નાં દરેક સ્ટુડન્ટ્સ ક્યાં અદૃશ્ય થઇ ગયા...ખબર જ ના રહી..સાંજ થવા આવી હતી..

મામા નાં ઘરે પહોંચી...એકાંત અવસ્થા દૂર કરવા ચોપડીમાં નજર નાખવાનો પ્રયાસ કર્યો..પણ,એક મહેક ની ચિંતા...ને બીજી #પરાણે_આવી_જતી_ગામડાની_મીઠી_મીઠી_યાદો_ .....

માં..સંધ્યા ટાણે દીવા પ્રગટાવીને,ધૂપ કરી ને આખુંય વાતાવરણ ખુશનુમા કરી દેતી..નાનકી મને જમવા માટે શોધતી શોધતી શેરીઓમાં બૂમાબૂમ કરી મૂકતી...ને હું.... એને હેરાન કરવા ......

#બસ_કર_યાર_ભાગ_૩૨ ..
આજે_જ_વાંચો_....


હાય, માતૃભારતી પર આ વાર્તા 'બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૨' વાંચો
https://www.matrubharti.com/book/19872663/bas-kar-yaar-32

Gujarati Good Morning by Mewada Hasmukh : 111255549
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now