Gujarati Quote in Blog by Kinjal Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણ

આજે તો બહું મોડું થઇ ગયુ એમ વિચારતા વિચારતા દર્શન ઘર તરફ વધી રહ્યો હતો.
એટલામાં એને પોતાના ઘર પાસેના બગીચા તરફ નજર કરી.
ત્યા બાળકોની સાથે સાથે એમના માતા-પિતા પણ રમી રહ્યા હતા.
બધા એના સમવયસ્ક હતા પણ છતાં દર્શનને કંઇક અલગ દેખાયું
એને નજીક જઇને જોયું તો એણે અહેસાસ થયો કે ઘણા સમયથી એણે આમ પોતાના બાળકો સાથે સમય જ નથી વિતાવ્યો.
આ લોકોને એક સાથે આમ હસતા રમતા જોઇ એણા દિલમાં ખટકો લાગ્યો.
એ તરત જ ત્યાંથી પોતાના ઘર તરફ આગળ વધ્યો, કોઇ પણ રાહ જોયા વગર.
એક દ્રઢનિશ્ચય સાથે કે હવેથી પોતાના બાળકો માટેનો સમય ક્યારેય કામને નહિ આપે.

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Blog by Kinjal Patel : 111255491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now