કોઈ વાર એવું થાય... હું એક વાર્તા લખું અને એ સજીવન થઈ જાય?
કલ્પનામાં જન્મેલું, મનમાં વસેલું પાત્ર સાચેસાચ આવીને કહે, હું સાચે જ અસ્તિત્વ ધરાવું છું મને સપનું ગણીને ભૂલી ના જા..."
મારી નવલકથા “મન મોહના" અને “નિયતિ" બંને માતૃ ભારતી પર ધૂમ મચાવી રહી છે... એની શરૂઆતથી લઈને અંત સુધી સાથે રહેલાં, મારા દરેક પગલે એમના કિંમતી સૂચનો આપી મારી નવલકથા આગળ વધારવામાં મદદ કરનાર દરેક મિત્રની હું દિલથી આભારી છું ?