Gujarati Quote in Shayri by Borisagar Piyush

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીત પર હસતો રહ્યો
ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા પર કે,
કાંટાની સેજ પર
હસતો રહ્યો
અરે કિસ્મત જીંદાદીલ ને
એટલી તો દાદ છે,
તે ધરી તલવાર તો,
તલવાર પર હસતો રહ્યો

Gujarati Shayri by Borisagar Piyush : 111253302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now