Gujarati Quote in Poem by Paresh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનમાં છે ઘેલછા તને પામવાની ફરી
પ્રેમ અનહદ કરવાની લાગી છે ઘણી

થઈ છે ફરી ઘેલછા,શું તને થઈ ખરી?
પ્રેમ કેરી રંગભૂમિ પર રંગવાની ઘણી

મનમાં છે ઘેલછા તને પામવાની ફરી
ભવાઈને ભજવવા ફરી,લાગી ઘણી

મને છે ઘેલછા,તને પ્રેમ કરવાની ફરી
તને હોય ઘેલછા, તો શાને રીસે ચડી

જાણું તારામાં મારી છે ઘેલછા ઘણી
તારામાં છે અને મારામાં છે...ઘેલછા

-ધૂની(પરેશ સોલંકી)

Gujarati Poem by Paresh Solanki : 111251664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now