Gujarati Quote in Shayri by Gaurav Mehta

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી ની આ સફરમાં,
સાથે લઈને ચાલવા ની વાત હતી,
એક વળાંક શું આવ્યો,
તમે તો રસ્તો જ બદલી નાખ્યો.

કહે છે કે દુનિયા ગોળ છે,
ક્યાંક તો મળશે ફરી વળાંક,
જ્યારે મળ્યા ફરી એજ રસ્તા,
તમે તો રાહી જ બદલી નાખ્યો.

- ગૌરવ મહેતા "મિરવ"

Gujarati Shayri by Gaurav Mehta : 111250936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now