Gujarati Quote in Poem by Manish Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નહીં પણ હમણાં થી મારા દિલ ને શુ થયું છે.
જે તમારા અવાજને સાંભળ્યા પછી બહુજ ખુશ રહે છે ...
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૧)

ખબર નહિ પણ એક માત્ર તમારી જ ચિંતા...
અને તમારું જ ચિંતન...કરે છે શા માટે
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૨)

નથી જોયા તે પેલા આ મારો હાલ થઈ ગયો છે...
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૩)

પણ જ્યારે તમે તમારી pic મોકલી ત્યાર થી
આના થી પણ વધારે મને તમારા થી અનહદ
પ્રેમ થઈ ગયો છે તો
હું સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે....૪)

સમય નું ભાન ભૂલી ગયો છું ઑફિસ નું કામ પણ ભૂલી ગયો છું નથી હું સમયસર જમતો નથી હું સમયસર સૂતો એક માત્ર તમારા વિચાર આવે ખબર નહીં કેમ
પણ સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે....૫)

હું તમારા માટે આ દુનિયા થી લડવા તૈયાર છું તમને વિશ્વાસ ના હોય તો હું તમને સરકાર ના દસ્તાવેજ કરી ને કહું છું કે મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૬)

અગર મારા થી થોડીક પણ ભૂલ થાય તો સરકારી કાર્યવાહી કરાવજો પણ
હું સાચું કહું છું મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૭)

હું ગોહેલ મનીષ હવે તમારો થઇ ગયો છું સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે કેમ થયો છે તે નથી ખબર પણ બસ મને એક માત્ર તમારા થી જ પ્રેમ થઈ ગયો છે... ૮)

હું બધુજ ભવિષ્ય નું વિચારી ને તમને વચન આપું છું જો તમે મારા જીવન માં આવ્યા તો હું તમારો માત્ર તમારો રહી ને રહીશ કરણ કે
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે.... ૯)

મારા તથા તમારા ઘર ના ને હું મનાવી લઇશ પણ હું તમને એમ તો નથી કહેતો કે તમે આમ કરજો કે વગેરે વગેરે પણ જરૂર મને ખાલી શબ્દ થી પણ જો તમે એમ કહેશો કે હું તમારી સાથે છું તો હું સાચું કહું છું જેને આ દુનિયા બનાવી છે તેને હું તમારા માટે તેની સાથે પણ લડી લઈશ
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે....૧૦)

પણ હા જ્યારે તમે મને છોડશો તો હું એક ઘડીક આ દુનિયામાં નહીં રહું તરત જ હું આ દુનિયા ને છોડી દઈશ કારણ કે સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે....૧૧)

હવે શબ્દ ખૂટે છે તમારા માટે...પણ હું
સાચું કહું તો મને તમારા થી પ્રેમ થઈ ગયો છે....
બસ તમારા થી જ પ્રેમ થઇ ગયો છે....૧૨)

Gujarati Poem by Manish Gohel : 111250817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now