તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી...!

Gujarati Shayri by Het : 111249042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now