જીંદગી કઈ ચાર દીવાલ નો ખેલ નથી સાહેબ જેમ ઘર બનાવા માટે રેતી,સિમેન્ટ ઇટ ની જરુર પડે છે એમ સંબંધ નિભાવા લાગણી અને વિશ્વાસ ની જરૂર પડે છે બાકી સાપરા તો ગરીબ માણસ પણ બનાવી ક દે છે..સમજે તેને વંદન

Gujarati Blog by RJ_Ravi_official : 111248654
Nandita Pandya 7 year ago

અહીયા ગરીબો ના ઘરેજ તો સબંધો જળવાય છે, નકર અમીર તો બસ એજ કહેવા નો રૂપિયો છે મારો સગો મારે તારી શી જરૂર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now