Gujarati Quote in Motivational by Hitesh Malani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛એક સ્ત્રી ક્યારેય નવરી નથી પડતી,

થાકવાનો તો એને જાણે અધિકાર જ નથી,

ક્યારેક જો એનાથી બોલાઈ જાય કે હું થાકી ગઈ છું,

તો, ઠપકાઓ નો વરસાદ વરસી પડે એના પર,

“બસ. . . આટલું કામ કરી ને થાકી ગયા ???”

એના જીવન ની ઘડિયાળ ને લોકો ધબ્બા મારી મારી ને ચલાવે છે,

આજીવન એનું આ ચક્ર ચાલતું રહે છે,

અને અંત માં એક દિવસ આ ઘડિયાળ બંધ પડી જય છે,
હંમેશ માટે. . .

અને પછી. . .

એ બધાના જીવનની ઘડિયાળ ખોરવાઈ જાય છે, જેનો પાવર એ એક જ સ્ત્રી ના હાથ માં હતો,

ત્યારે એની કિંમત સમજાય છે.

મિત્રો, આવો. . .
એક નવી દિશા તરફ આગળ વધીએ,

સ્ત્રી ને આપણું ઘડિયાળ ના માનતા,
આપણે એને આપણું જીવન માનીએ,
એ છે તો જ આ જગત માં સુંદરતા છે,
બાકી બધું કદરૂપું છે અહીંયા…
તમારી ધડીયાળ કોન છે વિચારો ને આગળ મોકલો કેટલી બધી ધડીયાળ બંધ થતાં અટકી જશે.❜
---------------------------------------------------------------------

Gujarati Motivational by Hitesh Malani : 111246179
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now