ચાલુ ભૂતકાળ....!!!
વીતી ગયેલ સમય સાવ જતો નથી રહેતો.. એમની યાદો હંમેશા વર્તમાનમાં સાથે ચાલતી હોય છે. કોઈ સાથે કરેલી વાતો તો કોઈ સાથે પીધેલી ચા... કોઈ પ્રેમાળ ચ્હેરા તો કોઈ લાગણીના દરિયાઓ.. જે કયારેય વીતી જતા નથી..
એ ગઈકાલ ભલે હતી પણ એ આજે પણ 'આજ' બનીને જીવતી હોય છે....
- જયદેવ પુરોહિત
#jp_quote