આજે ભગવાન ઓનલાઈન છે.... તેને ખબર છે કે આજે છ દિવસ પછી મને એ યાદ જરુર કરશે...અને એ પણ માંગવા માટે.... એ પણ રજા ના દિવસે...હું ભગવાન ને મળી ભગવાને હસતાં હસતાં કહ્યું કે માંગવા માટે જ આવે છે... કયારેક મળવા માટે તો આવ માંગવા ની જરુર નહી પડવા દવ....મે તારા પોકેટ મા ઘણીબધી વસ્તુઓ ભરી છે....શાંતિ...વિશ્વાસ...લાગણીઓ.... પ્રેમ....જયારે પણ જરુર પડે ત્યારે લઈ લેજે...ભગવાન આપણ ને ઘણુંબધું આપે છે વિના માંગ્યે...એક વખત તમારી આજુબાજુ તો જુઓ.... મારુ પોકેટ તો મે ચેક કરહ્યુ અને તમે???