Gujarati Quote in Good Evening by Krishna Timbadiya

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંઈક પાછું મેળવવાની આશા સાથે રખાતો સબંધ લાગણીની લેવડદેવડના સ્વાર્થ સુધી અટકી જાય છે,
જ્યારે પ્રેમમા તો સમર્પણ મીરા જેવું જ જોઈએ,
કાઈ પામવાની આશા જ ના આવવી જોઈએ,
જેમ પ્રભુની ભક્તિ થાય એમ જ થાય એ જ પ્રેમ..!!

Gujarati Good Evening by Krishna Timbadiya : 111243426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now