The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રથમ તારો ભીનો ભીનો ભીતરથી સાદ આવે છે ! મને મળવા પછી તું પહેરીને વરસાદ આવે છે ! રહ્યાં’તાં કોરાંકટ બસ આપણે એકવાર પલળીને, હવે તરબોળ તન-મનને એ ઘટના યાદ આવે છે. હવે તો મન મૂકીને ભીંજાઈ જઈએ ચાલ; અરે વરસાદ આવો કૈંક વરસો બાદ આવે છે. #વિસ્મય_લુહાર
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser