શબ્દ નહીં પણ શ્વાસ થી યાદ કરું છું...
શબ્દ નહીં પણ, પણ બંધ આંખે જોવ છું...
સમજી નહીં શકે પ્રેમી છે તું...
કયારેક એકલતા સાલે ત્યાં એટકી હું છું...
મનના આવેગ ને રોકનાર પ્રેમિકા છું...
પણ, પણ તને જ રોકનાર બસ હું છું...
તારા ધબકાર માં હું હોત...
હમણાં ધબકતું એ ઝણકાર કોઈ હું હોત...
પણ, પણ એ માર્ગ પસંદ માં બસ ક્યાંક હું હોત...